પાઠ – 9

2.3) સાંભળો અને બોલોઃ

ત્રણ માર્ગો
ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ
ક્રમિક પગલાં
તીવ્ર સ્વાદ
સ્વર્ગ અને નર્ક
પ્રાર્થનાની અસર
ત્સત્તર વર્ષ સુધી
આર્થિક મુશ્કેલીઓનો સામનો
ક્શુદ્ધ પ્રેમનો ભ્રમ
મૂર્ખતાનું પરિણામ