પાઠ – 9

2.1) સાંભળો અને બોલોઃ

સર્જરી વાર્તા મૂર્તિ સ્પર્શ મર્યાદિત
વર્ષ આર્થિક કર્યું સૂર્ય મૂર્ખ પ્રાર્થના
માર્ગ સ્વર્ગ નર્ક સંઘર્ષ વર્તણૂક કર્મ


2.2) The above consonant clusters are formed as under:

ર + ય = ર્ય (મર્યાદિત, કર્યું, સૂર્ય)
ર + જ = ર્જ (સર્જરી, સર્જન, દુર્જન)
ર + ત = ર્ત (વાર્તા, મૂર્તિ, વર્તણૂક)
શ + ર = ર્શ (સ્પર્શ)
ર + ષ = ર્ષ (વર્ષ, હર્ષ)
ર + થ = ર્થ (આર્થિક, સ્વાર્થ, પ્રાર્થના)
ર + ખ = ર્ખ (મૂર્ખ)
ર + ક = ર્ક (નર્ક)
ર + ગ = ર્ગ (માર્ગ, વર્ગ)
ર + મ = ર્મ (કર્મ, ધર્મ)