પાઠ – 6

REVISION:- (પુનરાવર્તન)

1) Read and remember:- (વાંચો અને યાદ રાખો.)
ભણે છે - ભણશે
છોડે છે – છોડશે
વાંચું છું – વાંચીશ
રમું છું – રમીશ
હસીએ છીએ – હસીશું
કામ કરીએ છીએ – કામ કરીશું
કેમ દોડો છો?

2) Change tense:-
બરફ પીગળે છે. (The ice melts.)
હું બાણ છોડું છું. (I shoot the arrow.)
હું દાન કરીશ. (I will donate.)
તમે વાત કરશો? (Will you talk?)

3) Read above words.

4) New letters:-

4.1) Listen and speak. (સાંભળો અને બોલોઃ)

Error: You will not be able to do the read-along audio because your browser is not able to play MP3, Ogg, or WAV audio formats.