પાઠ – 5

Vocabulary:-
મહેમાન = a guest
છડી = a stick
નળી = a tube
બારણું = a door
બકરું = a goat
ભાડું = rent
ઘોડો = a horse
ગીત = a song
રંગોળી = design made with colored stone powder.
સરકારી = governmental
રજા = a holiday
બાળક= a child
ખાસ = special
ભાર = a burden
ફાનસ = a lantern
ફણસ = jack fruit
બરફ = an ice
થડ = a trunk
ચણ = feeding for birds,
ભાત = cooked rice
ઘાસ = grass
બાણ = an arrow
વચન = a promise
ખાતર = fertilizer
ભાદરવો = a name of month
ખાલી = empty
ભેંસ = a buffalo
ભાભી = brother’s wife
થોડું = less
ઓછું = less
થાળી = a plate
થેલી = a bag
ભેળ = a mixture, to mix
ભાણો = nephew
પાણી = water
રાણી = a queen
ગળણી = a filter
બેલ = a bullock
બોલ = to talk, spoken word
ખાડો = a pit
બારી = a window
પંખો = a fan
તપેલું = a vessel
વાડી = an orchard
ઓશિકું = a pillow
કાગડો = a crow
રમકડું = a toy
રેતી = sand
કૂવો = a well
છાપું = a newspaper
કૂદકો = a jump
ગાલ = a chick
વરસ = an year
દાળ = pulse, liquid preparation of pulse
કાગળ = a paper
સાફો = a turban
ચમચી = a spoon
કાચબો = a turtle
સસલો = a rabbit
અગાસી = a terrace
બગીચો = a garden
મોટું = big
કાણું = a hole
શીરો = a sweet dish
વાટકો = a bowl


Answers:

4) Make plural:
ગામ - ગામો
વરસ – વરસો
નસ – નસો
વાવ – વાવો
છત – છતો
ઘર – ઘરો
છડી – છડીઓ
નળી – નળીઓ


12) Add appropriate Adjective before the following nouns.

પંખો, ચમચી, બારણું, ઘોડો, બકરી, તાળું, ચોપડી, કાંસકો, ગાડું, ચીકુ, કેરી, વાટકો, કૂવો, વાડી, પાંદડું

Answers
મારો પંખો નાની ચમચી બંધ બારણું લાકડાનો ઘોડો તારી બકરી
તિજોરીનું તાળું જૂની ચોપડી દાદીનો કાંસકો મોટું ગાડું મીઠું ચીકુ
કાચી કેરી દૂધનો વાટકો ઊંડો કૂવો લીલી વાડી પીળું પાંદડું

(There can be other adjectives in the above phrases.)