પાઠ – 3

5) Listen and Speak. (સાંભળો અને બોલો:)

1) કાકી વાત કરે છે. (Aunty is talking.)
2) વરસાદ પડે છે. (It is raining.)
3) મામી કામ કરે છે. (Aunty is working.)
4) કાકી મને મદદ કરે છે. (Aunty is helping me.)
5) મામા મામીને મદદ કરે છે. (Uncle is helping aunty.)
6) છોકરી ડાળ પકડે છે. (The girl is holding a branch.)
7) સાડી પલળે છે. (The sari is getting wet.)
8) તને ગરમી લાગે છે? (Do you feel the heat?)
9) માસી નાનીને પગે લાગે છે. (Aunty bows down to Grandmother.)
10) માજી બકરી પાળે છે. (The old lady rears a goat)