પાઠ – 3

3) We have added the vowel sign . It is pronounced as ‘ee’. Along with consonants it is written as પ+ઈ= પી, ત+ઈ=તી.


3.1) Listen and Speak. (સાંભળો અને બોલો:)

કી પી ડી લી
કાકી પાપી સાડી લીલી રાઈ
પીળી પાકી નાડી છડી નદી
પીડા તીર વીર કીડી સીતા