પાઠ – 2

4.1) Listen and Speak. (સાંભળો અને બોલો:)

ગમે છે. મને ગામ ગમે છે.
રમે છે. મનન સરસ રમે છે.
વારે છે. રામ મનને વારે છે.
તરે છે. મગર તરે છે.
આવે છે. વરસાદ આવે છે.
જાગે છે. દાદા જાગે છે.