પાઠ – 2

2) Read the following words:

જમ જામ મજા
વસ વાસ સાવ
વન વાન નાવ
મન માન નામ


તન તાન નાત
મગ માગ ગામ
રસ રાસ સાર
મદ દમ દામ

3) Write the following words:

રામ – માર __ - __ દાસ – સાદ __ - __
ગામ – માગ __ - __ વાત – તાવ __ - __
રાજ – જાર __ - __ તાન – નાત __ - __
રાગ – ગાર __ - __ ગાજ – જાગ __ - __