પાઠ – 2

REVISION:- (પુનરાવર્તન)

Read a loud:- (મોટેથી વાંચો)
ગરમ નરમ તરત ગમન
રમ રામ મન માન નમ નામ
વાવ ગામ રાત તારા મામા

1) New letters

1.1) Listen and speak. (સાંભળો અને બોલો)

Note: You may find the pronunciation of the letter ળ difficult. Do not get bogged down. You will learn after some more practice.