પાઠ – 8

3) The second group of consonants is also joined by writing one under the other.
For example: ટટ્ટાર, ભઠ્ઠી, છુટ્ટી, મુઠ્ઠી, ચડ્ડી. રદ્દી, તદ્દન.

3.1) સાંભળો અને બોલોઃ

મારા કાકા એંશી વરસના થયા છતાં ટટ્ટાર ચાલે છે.
(My uncle is eight years old but walks upright)
ભઠ્ઠીમાં વધુ કોલસા નાખવા પડશે.
(We will have to put more coal in the furnace)
આ ચડ્ડી ફાટી ગઈ છે, નવી લાવવી પડશે.
(This half pant is torn. I have to purchase a new one.)
એનું લખાણ તદ્દન રદ્દી છે.
(This writing is trash.)
તમારો મુદ્દો હું સમજી ગયો છું.
(I got your point.)