પાઠ – 7

1) Clusters:-

1.1) સાંભળો અને બોલોઃ

અમે થોડું રમ્યા. (We played for a while)
એણે દોરડું કાપ્યું. (He cut the rope)
તમે ક્યારે આવ્યા? (When did you come?)
અમે એનું કારણ શોધ્યું. (We found the reason for it)
સિપાઈ ચોર પાછળ દોડ્યો. (The police ran after the thief)
ચોર જેલમાંથી છૂટ્યો. (The thief was released from the jail)
પાંચ મિનિટ પછી દાદા બોલ્યા. (Grandfather spoke after five minutes)
એને તાવ આવ્યો. (He had fever)
મેં એનું નામ વાંચ્યું. (I read his name)
બાળક થોડું ચાલ્યું અને રડવા લાગ્યું. (The child walked a little and started crying)
સવારે હું ઊઠી ન શક્યો. (I could not get up in the morning)
કૂતરો જોરથી ભસ્યો. (The dog barked loudly)
બાળક કેમ રડ્યું? (Why the child cried?)
તેં કાગળ ક્યાં મૂક્યો? (Where did you keep the letter?)
મેં એમાં સહેજ મીઠું નાખ્યું. (I put little salt in it)