પાઠ – 6

Vocabulary:-
ભણ = to study
પીગળ = to melt
છૂટ = to be free, disentangle,
થડ = trunk of a tree
ઢગલો = a heap
ખાડો = a deep pit
ધાર = sharp edge of a weapon, a thin current
ટપકું = a drop
થેલી = a bag
ઢાલ = a shield
ખાટું = adj. Sour
ધીરજ = patient
હાથ = a hand
ગાઢ = adj. thick, deep
રાખ = ashes, to keep
વધુ= more, excessive
ટાલ = baldness
સાથી = colleague
ઢેલ = peahen
ખેડૂત = a farmer
ધંધો = a business
વાટકી = a small bowl
વિમાન = an airplane
ચારસો = four hundred
થાક ખા = to take rest
રુપિયા = rupees, money
બહુ = adv. Many, much
ઉતાવળ = hurry
બિલાડી = a cat
પહોંચ = to reach
સંગીત = music
જલસો = a programme, a party
ફર = to move, a take a walk, to change
આપણે = We, us
આરામ = rest
ઠંડી = cold
ધુમ્મસ = fog
મહિનો = a month
સખત = extreme
વહેલું = adj. Early
ઊઠ = to get up


Answers:

2) Change tense:
બરફ પીગળે છે બરફ પીગળશે. (Future)
હું બાણ છોડું છું. હું બાણ છોડીશ. (Future)
હું દાન કરીશ. હું દાન કરું છું. (Present)
તમે વાત કરશો? તમે વાત કરો છો? (Present)