પાઠ – 6

4.4) Listen and speak. (સાંભળો અને બોલોઃ)

હાથ પકડો ઢગલો કરો ખાડો પૂરો ધાર કરો
થેલીમાં મૂકો વાતો ન કરો રેડિયો બંધ કરો સાથે ચાલો
હાથ પકડ ઢગલો કર ખાડો પૂર ધાર કર
દૂધ પી નીચે બેસ સામે જો હાથ બતાડ