પાઠ – 4

9) Listen and speak. (સાંભળો અને બોલોઃ)

તમે આવો છો? (Are you coming?)
હા, અમે આવીએ છીએ.(Yes, we are coming.)
તું શું કરે છે?(What are you doing?)
હું કામ કરું છું. (I am working.)
તમે શું વાંચો છો?(What do you read?)
હું એક નવલકથા વાંચું છું.(I am reading a novel)
અહીં નજીકમાં સ્ટેટ બેંક છે? (Is State Bank close by?)
હા, ડાબી ગલીમાં છે. (Yes, it is in the left lane.)