પાઠ – 4

11) Listen and speak. (સાંભળો અને બોલોઃ)

તમે મને કાગળ લખશો? (Will you write a letter to me?)
હા, જરૂર લખીશ.(Yes, will write definitely)
તું પાંચ વાગે આવી શકીશ?(Will you be able to come at five?)
ના, હું છ વાગે આવી શકીશ. (No, I will be able to come at six.)
તમે બજાર એકલા જશો?(Will you go to the market alone?)
ના, મારાં બહેન સાથે આવશે.(No, my sister will accompany me.)