પાઠ – 4

REVISION:- (પુનરાવર્તન)

1) વાંચો અને લખોઃ-
કાપે છે.
જમે છે.
તરે છે.
પડે છે.
દાદા જમે છે.
દાદી વાત સમજે છે.
વીજળી પડે છે.
માસીની સાડી સારી છે.

2) New letters:-
(ઓ અને ઉ ની માત્રા - Vowel signs of ઓ,ઉ)