પાઠ – 2

12.2) Listen and Speak. (સાંભળો અને બોલો:)

મગર તરે છે.
માસા જમે છે.
મનન રમત રમે છે.
દાદાને વતન ગમે છે.