Appendix - I (પરિશિષ્ટ - I)

ગુજરાતી સંખ્યાશબ્દોઃ (Number words)

1 એક
2 બે
3 ત્રણ
4 ચાર
5 પાંચ
6 છ
7 સાત
8 આઠ
9 નવ
10 દસ
11 અગિયાર
12 બાર
13 તેર
14 ચૌદ
15 પંદર
16 સોળ
17 સત્તર
18 અઢાર
19 ઓગણીસ
20 વીસ
21 એકવીસ
22 બાવીસ
23 ત્રેવીસ
24 ચોવીસ
25 પચીસ
26 છવીસ
27 સત્તાવીસ
28 અઠ્ઠાવીસ
29 ઓગણત્રીસ
30 ત્રીસ
31 એકત્રીસ
32 બત્રીસ
33 તેત્રીસ
34 ચોત્રીસ
35 પાંત્રીસ
36 છત્રીસ
37 સાડત્રીસ
38 આડત્રીસ
39 ઓગણચાલીસ
40 ચાલીસ
41 એકતાલીસ
42 બેતાલીસ
43 તેંતાલીસ
44 ચુમ્માલીસ
45 પિસ્તાલીસ
46 છેંતાલીસ
47 સુડતાલીસ
48 અડતાલીસ
49 ઓગણપચાસ
50 પચાસ
51 એકાવન
52 બાવન
53 ત્રેપ્પન
54 ચોપ્પન
55 પંચાવન
56 છપ્પન
57 સત્તાવન
58 અઠ્ઠાવન
59 ઓગણસાઠ
60 સાઠ
61 એકસઠ
62 બાસઠ
63 ત્રેસઠ
64 ચોસઠ
65 પાંસઠ
66 છાસઠ
67 સડસઠ
68 અડસઠ
69 અગણોસિત્તેર
70 સિત્તેર
71 ઇકોતેર
72 બોતેર
73 તોંતેર
74 ચુમ્મોતર
75 પંચોતેર
76 છોંતેર
77 સિત્તોતેર
78 અઠ્ઠોતેર
79 અગણ્યાએંશી
80 એંશી
81 એક્યાશી
82 બ્યાશી
83 ત્ર્યાશી
84 ચોર્યાશી
85 પંચ્યાશી
86 છ્યાશી
87 સિત્યાશી
88 અઠ્ઠ્યાશી
89 નેવ્યાશી
90 નેવુ
91 એકાણુ
92 બાણુ
93 ત્રાણુ
94 ચોરાણુ
95 પંચાણુ
96 છન્નુ
97 સત્તાણુ
98 અઠ્ઠાણુ
99 નવ્વાણુ
100 સો


1000 હજાર
10000 દસ હજાર
100000 લાખ
1000000 દસ લાખ
10000000 કરોડ
2,35,45,618 બે કરોડ પાંત્રીસ લાખ પિસ્તાળીસ હજાર છસો અઢાર